Tractor Sahay Yojana 2023: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર સહાય

Tractor Sahay Yojana 2023 : ગુજરાત સરકાર વિવિધ યોજના દ્રારા ગુજરાત ના જનતાને સહાય આપે છે જેમાં આજના આ લેખમાં આપણે ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

Tractor Sahay Yojana 2023

ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ?22/04/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

Tractor Subsidy Sahay yojana 2023 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાકું લાઇસન્સ
  • તથા અન્ય

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.

ટ્રેક્ટર માટેની સબસીડીમાં કેવી રીતે અરજી કરવી?

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Aayushman Bharat Card 2023 : ફક્ત 2 મિનિટમાં ડાઉનલોડ કરો આયુષ્યમાન કાર્ડ તમારા મોબાઈલમાં, જાણો સંપૂર્ણ માહિતી

Civil Hospital Ahmedabad Bharti 2023 : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 600 જગ્યાઓ માટે ભરતી, છેલ્લી તારીખ 16 મે 2023

E Challan Gujarat 2023: તમારા વાહનનો મેમો ફાટ્યો કે નહિ, તે ચેક કરો અહિયાથી ઓનલાઇન

WhatsApp UPI Payment: WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા

અરજી કરવા માટે જરૂરી લિંક:

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
યોજનની વધુ માહિતી જાણવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવાઅહીં ક્લિક કરો

FAQs

કિસાન ટ્રેકટર સહાય યોજના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?

 ખેડૂત ટ્રેકટર સહાય યોજના એક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની છે.

ટ્રેકટર સહાય યોજના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવાના છે?

આઇ ખેડૂત પોર્ટલ પરથી https://ikhedut.gujarat.gov.in/

Leave a Comment