Talati Mantri Exam Syllabus 2023 : તલાટી અભ્યાસક્રમ આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે તલાટી સિલેબસ

Talati Mantri Exam Syllabus 2023 આ પોસ્ટ માં તલાટી અભ્યાસક્રમ 2023 જોસુ તલાટી સિલેબસ pdf (Talati Syllabus 2023) અને તલાટી પગાર વિશે માહિતી આપેલ છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાની તારીખને લઈ મહત્વની જાહેરાત કરી છે. 

Talati Mantri Exam Syllabus 2023 : તલાટી અભ્યાસક્રમ આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે તલાટી સિલેબસ

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નં10/2021-22
પોસ્ટનું નામગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી )
તલાટી પરીક્ષા તારીખ7 મેં 2023
સત્તાવાર વેબસાઇટgpssb.gujarat.gov.in

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023 

  • સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
  • ગુજરાતી ભાષા અને વ્યાકરણ
  • સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો
  • પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)

તલાટી કમ મંત્રી પરીક્ષા સિલેબસ 2023 

GPSSB ગ્રામ પંચાયત તલાટી મંત્રી પરીક્ષા પેટર્ન 2023 મુજબ, માત્ર ગુજરાતી ભાષામાં જ પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો માત્ર 60 મિનિટનો રહેશે. તેથી, 60 મિનિટમાં 100 પ્રશ્નો પૂર્ણ કરવાની પ્રેક્ટિસ કરો. સાચા જવાબ માટે, તમને એક માર્ક મળશે અને ખોટા જવાબનો પ્રયાસ કરવા બદલ કોઈ દંડ નહીં.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન

  1. સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન – 50 ગુણ
  2. ગુજરાત ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  4. સામાન્ય ગણિત – 10 માર્ક્સ શોર્ટકોડ

તલાટી કમ મંત્રી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો

  • તલાટી કમ મંત્રી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો
  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેનિ મહિતિ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી સિલેબસઅહીં ક્લિક કરો

FAQ.

તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2023 માં ક્યારે લેવામાં આવશે?

7 મેં 2023 માં તલાટી કમ મંત્રી પરીક્ષા લેવામાં આવશે.

Leave a Comment