Talati Exam Center 2023: તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના, જાણી લો આ નવી અપડેટ

Talati Exam Center 2023 : તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર , જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ના રોજ ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષામાં નીચે મુજબના બેઠક નંબર ધરાવતા ઉમેદવારોના વડોદરા જિલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ હોઇ તે બેઠક નંબર ધરાવતા સંબધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

Talati Exam Center 2023

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા નું નામતલાટી કમ મંત્રી
તલાટી પરીક્ષા તારીખ07 મે 2023
કોલ લેટર વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણીલે નવા ઉપડેટ

7મે મેના રોજ ગુજરાત ભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાની છે જ્યારે ૯૦ ટકા જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે પરીક્ષાની તૈયારી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે પરીક્ષાની સમિતિઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે કોલ લેટર ડાઉનલોડ કરવાના ઉમેદવારોની સંખ્યા લગભગ 7.76 લાખ જેટલા છે.

આ પણ વાંચો 

GUJCET Result 2023 : ધો.12 સાયન્સ ને ગુજકેટનું આજે પરિણામ ગુજકેટનું રિઝલ્ટ જાહેર

PM-WANI Yojana 2023 : મેળવો ફ્રી વાઇ-ફાઇ ઘરે બેઠાં – PM WANI Yojana in Gujarati, સરકાર રૂ. 50,000/- સુધીની નાણાકીય સહાય

JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી

તલાટી પરીક્ષા કેન્દ્ર 2023 નોટીફિકેશન

ઉમેદવારોના બેઠક નંબરકોલલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામુંપરીક્ષા કેન્દ્રનું ખરેખર સરનામું
100802061 to 100802300 (240 ઉમેદવારો)મયુરહિર્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કુલ, (ચાણક્ય વિધાલય)
૯/૧૦, પુરૂષોતમ પાર્ક, ઝાંસીની રાણી સર્કલ, સુભાનપુરા, વડોદરા
મયુરહિર્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કુલ, સીલ્વર રોક, એપાર્ટમેન્ટ, વિશાખા પાર્ક, રાજેશ ટાવર રોડ, સુભાનપુરા, વડોદરા

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર નોટીફિકેશનઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી ભરતીમાં પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ શું છે?

તલાટી ભરતીમાં પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 10-15 દિવસ પહેલા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

1 thought on “Talati Exam Center 2023: તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના, જાણી લો આ નવી અપડેટ”

Leave a Comment