Tadpatri Sahay Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના ચલાવવામાં આવે છે તે બધી યોજનાઓ એક ખેડૂત ઘરે બેઠા કરી અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ IKhedut Portal નામનું એક જ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે.
Tadpatri Sahay Yojana 2023 : આઇ ખેડૂત પોર્ટલ સહાય યોજના @IKhedut
યોજનાનું નામ | કૃષિ પ્રશ્નોત્તરી (તાડપત્રી સહાય યોજના 2023) |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | એગ્રીબોન્ડ |
યોજનાનો હેતુ | ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાનો છે. |
લાભાર્થી | તમામ ખેડૂતભાઈઓ |
તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ
ગુજરાત સરકાર દ્વારા 37 યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ Ikhedut Portal Subsidy 2022 આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સબસીડી યોજના 2022 મુજબ ગુજરાતના બધા જ ખેડૂતોને આ યોજનાનો લાભ થવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે.
ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગઅનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે.
તાડપત્રી સહાય યોજનાની પાત્રતા
Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધાર બદલી સહાય યોજનાનો જો ગુજરાતના ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને નીચે આપેલી પાત્રતા તેમજ આઇ ખેડૂત પોર્ટલ દ્વારા આ યોજના હેઠળ નક્કી કરવામાં આવેલા નિયમોનું સમયસર પાલન થવું જરૂરી છે.
અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ અને તે ખેડૂત હોવા જોઈએ.
જે પણ ખેડૂત યોજના માટે અરજી કરે છે તે ગુજરાત રાજ્યમાં તેની જમીન તેમજ તેના નો સીમાંત ખેડૂત હોવા જરૂરી છે.
ગુજરાતનો ખેડુત તાડપત્રી સહાય યોજનાનો વધુમાં વધુ ત્રણ વાર લાભ લઇ શકે છે.
જે પણ વ્યક્તિ આ આ તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તેમને ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાની જરૂરી છે. જે અરજી એ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહે છે જે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
Laptop Sahay Yojana Gujarat 2023 : લેપટોપ સહાય યોજના ઓનલાઇન અરજી કરો
DHS Porbandar Recruitment 2023 : પોરબંદર જિલ્લા શહેરી આરોગ્યમાં ભરતી પરીક્ષા વગર સીધી નોકરી
IOCL Gujarat Bharti 2023 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી
તાડપત્રી સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ
- ખેડૂતોના આધાર કાર્ડની નકલ
- આઇ ખેડૂત પોર્ટલ પરથી સાત બાર નો દાખલો
- અરજી કરનાર ખેડૂતની રેશનકાર્ડની નકલ
- અરજી કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નું સર્ટીફીકેટ ધરાવતો હોવો જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિ ની જમીન સયુંક્ત ખાતા માં હોય તો સાતબાર તેમજ આઠમનો સંયુક્ત દાખલો પણ હોવા જરૂરી છે.
- ખેડૂતના હાથમાં રજીસ્ટ્રેશન ધરાવતો હોવો જોઈએ તેની વિગતો.
- અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતાની પાસબુક.
- હજી ખેડૂતે દૂધ મંડળીનો સભ્ય હોય તો તેની ઝેરોક્ષ.
મહત્વપૂર્ણ લિંક
સ્પર્ધામાં ભાગ લેવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |