PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ભરતી

PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ઘરબેઠા પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

PNB Recruitment 2023

સંસ્થાનું નામપંજાબ નેશનલ બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.pnbindia.in/

પોસ્ટનું નામ:

  • ઓફિસર
  • મેનેજર
  • સિનિયર મેનેજર

કુલ ખાલી જગ્યા:

કુલ જગ્યા: 240

  • ઓફિસર: 224
  • મેનેજર: 11
  • સિનિયર મેનેજર: 05

લાયકાત: PNB Recruitment

મિત્રો, પંજાબ નેશનલ બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ : PNB Recruitment

પીએનબી બેંક ની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ઓફિસરરૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840
મેનેજરરૂપિયા 48170-1740/1-49910-1990/10-69810
સિનિયર મેનેજરરૂપિયા 63840-1990/5-73790-2220/2-78230

પસંદગી પ્રક્રિયા:

જો તમે PNB બેંક ની આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI)

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ: PNB Recruitment

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 24 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 11 જૂન 2023

SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવી વિવિઘ પદો પર ભરતી

Leave a Comment