NHB Recruitment 2023 : નેશનલ હાઉસિંગ બેંકમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ પર કરવામાં આવશે. જો તમે આ નોકરી મેળવવા માંગતા હોવ તો આ સમાચારને છેલ્લે સુધી વાંચો.
NHB Recruitment 2023
સંસ્થાનું નામ | નેશનલ હાઉસિંગ બેંક |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 14 એપ્રિલ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 14 એપ્રિલ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://nhb.org.in/ |
પોસ્ટનું નામ:
- પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર
લાયકાત:
ભારતીય આવાસ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
પગારધોરણ
ભારતીય આવાસ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે નેશનલ હાઉસિંગ બેંકની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભથ્થાઓનો લાભ પણ મળી શકે છે. પગારધોરણ સંબંધિત તમામ જાણકારી માટે જાહેરાત અવશ્ય ચકાશી લેવી,
પોસ્ટનું નામ | પગારધોરણ |
સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | રૂપિયા 3,50,000 |
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | રૂપિયા 2,50,000 |
કુલ ખાલી જગ્યા:
નેશનલ હાઉસિંગ બેંકની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | 20 |
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર | 20 |
કુલ ખાલી જગ્યા | 40 |
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે નેશનલ હાઉસિંગ બેંકની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://nhb.org.in/ પર જઈ Opportunities ના સેકશનમાં જાઓ ત્યાં તમને ભરતીની જાહેરાત જોવા મળશે.
- હવે Click here to apply ના બટન પર ક્લિક કરો એટલે તમે https://ibpsonline.ibps.in/ પહોંચી જશો ત્યાં રજીસ્ટ્રેશન કરી લો અને ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન માધ્યથી ફી ચૂકવી દો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 14 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 મે 2023
દિવ્યાંગ લગ્ન સહાય યોજના : કન્યાની ઉંમર ૧૮ વર્ષ થી વધુ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs – આ ભરતી માટે પુછાતા પ્રશ્નો અને ઉકેલ
નેશનલ હાઉસિંગ બેંક ભરતીની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 13 મે 2023 છે.