Kheti Bank Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ. ખેતી બેંકની ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા પ્યુનની પોસ્ટ પર સીધી ભરતી આવી ગઈ છે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Kheti Bank Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત ના 17 જિલ્લાઓમાં |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 27 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.khetibank.org/ |
પોસ્ટનું નામ : Kheti Bank Recruitment
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ખાલી જગ્યા : Kheti Bank Recruitment
- ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO):- 78
- ટેકનિકલ સાઈસ્ટન્ટ(ડ્રાઈવર):-13
- ઓફિસર આસિસ્ટન્ટ (પ્યુંન):-72
પગારધોરણ : Kheti Bank Recruitment
પોસ્ટનું નામ | પગારધોરણ |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) | રૂપિયા 15,000 |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | રૂપિયા 13,000 |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | રૂપિયા 14,000 |
લાયકાત:
પોસ્ટનું નામ | લાયકાત |
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) | ગ્રજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | 12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી |
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) | 10 પાસ તથા ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ખેતી બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર અરજી કરી શકે છે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ભરતી
SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવી વિવિઘ પદો પર ભરતી
SSC CHSL Recruitment, ક્લાર્કની 1600 જગ્યાઓ પર ઓનલાઇન અરજી કરો
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ખેતી બેન્કની ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન ખેતી બેંક દ્વારા ઘ્વારા 27 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2023 છે.