JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી

JMC Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જામનગર મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી

સંસ્થાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળજામનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.mcjamnagar.com/

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

 • મેડિકલ ઓફિસર: 12
 • સ્ટાફ નર્સ: 12
 • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): 12

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. ઉમેદવારના કોન્ટ્રાકટ રિન્યુઅલ સમયે આ પગારધોરણમાં 5% નો વધારો કરવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા:

JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના કોર્સમાં મેળવેલા ગુણના મેરીટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. 11 માસ પુરા થતા કામગીરીના આધારે ફરીથી કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

 • ફોટો
 • આધારકાર્ડ
 • માર્કશીટ
 • ડિગ્રી
 • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
 • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • લિવિંગ સર્ટિફિકેટ
 • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.mcjamnagar.com/ પર જાવ તથા તેના ઉપર Recruitment ના સેકશનમાં જાઓ.
 • હવે તમને તમામ પોસ્ટની જાહેરાત જોવા મળી જશે.
 • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
 • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
 • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

માહિત પણ તમારે વાંચવી જોઈએ

Pandit Dindayal Awas Yojana 2023 : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કરો

Pradhan Mantri Jandhan Yojana 2023 : પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ મેળવો

Tractor Sahay Yojana 2023: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર સહાય

મહત્વની તારીખ:

 • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 27 એપ્રિલ 2023
 • છેલ્લી તારીખ: 11 મે 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs : ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

જામનગર મહાનગરપાલિકામાં ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ: 11 મે 2023

જામનગર મહાનગરપાલિકામાં ભરતી નુ સ્થળ કયું છે?

ભરતી જામનગર ગુજરાત માટે છે.

જામનગર મહાનગરપાલિકામાં ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

 ભરતી ની સતાવાર વેબસાઇટ https://www.mcjamnagar.com/ છે.

1 thought on “JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી”

Leave a Comment