HSC Science Result 2023 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

HSC Science Result 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે. HSC Science Result News 2023 થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે.

HSC Science Result 2023

પરીક્ષાનું નામGSEB HSC પરીક્ષા 2023 (STD 12th Result 2023 Gujarat Board)
સંચાલન સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામGSEB HSC પરિણામ 2023
www.gseb.org 2023 Exam Dateરિલીઝ થવાની છે
GSEB HSC પરીક્ષા 202314મી માર્ચથી 31મી માર્ચ 2023
GSEB HSC પરિણામ 2023મે 2023
વિદ્યાર્થીઓની કુલ સંખ્યાજાહેર કરવામાં આવશે
એકંદરે પાસની ટકાવારીજાહેર કરવામાં આવશે
સત્તાવાર વેબસાઇટwww.gseb.org અને www.gipl.in

ધો-12 સાયન્સનું પરિણામ તારીખ જાહેર 2023

આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો, HSC Science Result News 2023 પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પે૫૨ ચકાસણી કરવા જણાવ્યું હતું.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ 2023

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ 2023: ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. HSC Science Result News 2023, પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે

SMS દ્વારા GSEB HSC Result 2023 કેવી રીતે તપાસવું?

STD 12th Result 2023 Gujarat Board: જો તમે તમારા પરિણામો ઓનલાઈન તપાસવામાં અસમર્થ છો, તો તમે તેમને SMS દ્વારા ચકાસી શકો છો. SMS દ્વારા તમારા પરિણામો તપાસવા માટે નીચે આપેલા પગલાં અનુસરો:

  • પગલું 1: તમારા ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
  • પગલું 2: આપેલ ફોર્મેટમાં SMS ટાઈપ કરો: GJ12S<space>સીટ નંબર.
  • સ્ટેપ 3: 58888111 પર મેસેજ મોકલો.
  • પગલું 4: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ તમારા ફોન પર મોકલવામાં આવશે.

અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને GSEB HSC પરિણામ 2023 સંબંધિત તમામ જરૂરી માહિતી પ્રદાન કરશે. તમારું પરિણામ સરળતાથી તપાસવા માટે તમારો સીટ નંબર તૈયાર રાખવાની ખાતરી કરો. અમે તમને તમારા ભાવિ પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

Ration Card Update 2023: શુ તમને રાશનકાર્ડ પર ઓછુ અનાજ આપવામા આવે છે,તો મળવાપાત્ર અનાજ ને આ રીતે ચેક કરો

ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન, 5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ પુન: લાગુ થશે

મફત પ્લોટ યોજના ગુજરાત 2023: મફત પ્લોટ યોજના ફોર્મ, અરજી પ્રક્રિયા સંપૂર્ણ માહિતી

દિવ્યાંગ લગ્ન સહાય યોજના : કન્યાની ઉંમર ૧૮ વર્ષ થી વધુ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ

ધોરણ 12 સાયન્સ પરિણામ બાબત સમાચારઅહીં ક્લિક કરો

FAQs – આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

ધોરણ 12 સાયન્સ નું પરિણામ ક્યારે જાહેર થશે?

ધોરણ 12 સાયન્સ નું પરિણામ મે 2023માં જાહેર થવાની ધારણા છે.

ગુજરાત બોર્ડ 12 સાયન્સનું પરિણામ કેવી રીતે તપાસવું ?

ગુજરાત બોર્ડ 12 સાયન્સનું પરિણામ www.gseb.org દ્વારા તપાસવું

Leave a Comment