Gujarat ITI Admission 2023 : ગુજરાત રાજ્ય દ્વારા ધોરણ 10 પછી ITI ના ફોર્મ ભરવાના ચાલુ થતાં હોય છે જે ચાલુ થઈ ગયા છે, આ ફોર્મ ઓનલાઇન ભરવાના હોય છે. ઓનલાઇન ITI ફોર્મ ભરવા માટેના દસ્તાવેજો, ઓનલાઇન અરજી પ્રક્રિયા, ફી વગેરે માહિતી નીચે આપેલ લેખ દ્વારા મળી રહેશે.
Gujarat ITI Admission Online Form
સંસ્થાનું નામ | રોજગાર અને તાલીમ નિયામક (DET), ગુજરાત |
પોસ્ટનું નામ | ગુજરાત ITI એડમિશન 2023 |
પસંદગી પ્રકાર | મેરીટ આધારિત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છેલ્લી તારીખ | 25 જુન 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://itiadmission.gujarat.gov.in/ |
આઈ. ટી. આઈ. માં ચાલતા મુખ્ય કોર્ષ
- કોમ્પપુટર સંચાલક
- ઇલેક્ટ્રિશિયન
- ફિટર
- મિકેનિક ડીઝલ એન્જિન
- વેલ્ડર (TASP)
- વાયરમેન (TASP)
- વાઇન્ડર
- આર્મેચર મોટર રીવાઇન્ડિંગ/કોઇલ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP)
- મિકેનિક્સ ડીઝલ એન્જિન
- મિકેનિક્સ ડીઝલ એન્જિન (SCP)
- મિકેનિક્સ મોટર વ્હીકલ
- મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
- સીવણ ટેકનોલોજી
- વાયરમેન
Gujarat ITI Admission માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ 10/12 માર્કશીટ
- ધોરણ 10/12 પ્રમાણપત્ર
- અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ
- ફી રસીદ
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
- ઓળખ પુરાવો
Gujarat ITI Admission અરજી ફી માત્ર આટલી રહેશે
- ગુજરાત ITI 2023 એપ્લિકેશન ફી 50/- રહેશે.
- એપ્લિકેશન ફી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરી શકાય છે.
- ઉમેદવારો અરજી ફીના વ્યવહાર માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકે છે.
ITI પ્રવેશ માટે આ રીતે અરજી કરી શકાશે
- ગુજરાત ITI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (લિંક ઉપર આપવામાં આવશે).
- ‘નવી નોંધણી’ લિંક પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરવા માટે વિગતો દાખલ કરો જેમ કે વ્યક્તિગત, શૈક્ષણિક, સંપર્ક નંબર વગેરે.
- ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી ઇમેજ JPEG ફોર્મેટમાં 50 KB કરતા ઓછી સાઇઝમાં અપલોડ કરવાની રહેશે.
- અરજી ફોર્મ માટેની ફી ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિન્ક
માહિતી પુસ્તિકા | અહી ક્લિક કરો |
પ્રવેશ કાર્યક્રમ (Time Table) | અહી ક્લિક કરો |
રજીસ્ટ્રેશન લિંક | અહી ક્લિક કરો |
Mehsana Jilla Panchayat Recruitment 2023 | મહેસાણા જિલ્લા પંચાયતમાં ભરતી
Tar Fencing Yojana Gujarat 2023: તાર ફેન્સીંગ યોજના। ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા સહાય
Gujarat ITI Admission માટે આ તારીખો ધ્યાનમાં રાખવી
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કર્યાની તારીખ | 24/05/2023 |
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા એડમીશન ફોર્મ માં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા – વધારા કરવાની છેલ્લી તારીખ | 25/06/2023 |
પ્રોવીજનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ | 27/06/2023 |
આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ | 27/06/2023 |
પ્રવેશ મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગની તારીખ, મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા માટેની તારીખ | 28/06/2023 to 03/07/2023 |
પ્રવેશ મોક રાઉન્ડ નું પરિણામ જાહેર કરવાની તારીખ | 04/07/2023 |
આખરી મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ | 04/07/2023 |
પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ સુધારા વધારા માટેની તારીખ | 06/07/2023 to 11/07/2023 |
પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ | 12/07/2023 |