Gujarat High Court Assistant Recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, 1778 જગ્યાઓ

Gujarat High Court Assistant Recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.

Gujarat High Court Assistant Recruitment 2023

જાહેરાત ક્રમાંકRC/1434/2022(II)
પોસ્ટ ટાઈટલGujarat High Court Assistant Bharti 2023
પોસ્ટ નામગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
કુલ જગ્યા1778
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ:

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમીદવારો નોકરી ની તલાસ માં છે તેમના માટે આ સુનેરો મોકો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે . ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા તમામ માહિતી નીચેં ની લિંક ના માધ્યમ થી જાણી શકો છો.

લાયકાત:

શૈક્ષણિક લાયકાત વિશે ની તમામ માહિતી તમે સતાવાર વિભાગ દ્વારા જાહેર થયેલ જાહેરાત દ્વારા વાચી શકો છો.

કુલ ખાલી જગ્યા:

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.

પગાર ધોરણ

રૂ. 19,900-63,200/- પે મેટ્રિક્સ

વય મર્યાદા:

21 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી ફી

SC, ST, SEBC, EWS,PH અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે રૂ 500 + બેંક ચાર્જ અને અન્ય ઉમેવારો રૂ 1000 + બેંક ચાર્જ,

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • આ ભરતી માટે સાવ પ્રથમ જાહેરાત માં તમારી યોગ્યતા તપાસો
  • ત્યાર બાદ નીચે આપેલ ફોર્મ ભારવની લીક પર કિલક કરો
  • સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ તમારી માહિતી ભરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી કન્ફોર્મ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂઆત: 28/04/2023
  • ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ: 19/05/2023
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાઅહિ થી અરજી કરો

FAQs : આ ભરતી માટે પૂછતાં પ્રશ્નો અને જવાબો

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીની છેલ્લી તારીખ 19 મે 2023 છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ  ભરતીમાં કુલ જગ્યા 1778 છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની સતાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.


Leave a Comment