GSEB 10 Result 2023 : ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર, જુઓ કઇ તારીખે જાહેર

GSEB 10 Result 2023 : તાજેતરમા જ ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ. મળતી માહિતી પ્રમાણે ધોરણ ૧૦ નું પરિણામ ટુક સમયમાં જાહેર થવાઇ શકે છે. બોર્ડ દ્રારા જણાવામાં આવ્યુ છે, કે પેપર ચકાસણીનું કાર્ય સંપુર્ણ સવા પર છે. ૯૦% જેટલા પેપર ચેક થઇ ગયા છે તેવુ બોર્ડ દ્રારા માહીતી આપવામાં આવેલ. આ લેખ ગુજરાત બોર્ડ SSC પરિણામ 2023 કેવી રીતે તપાસવું, GSEB SSC પરિણામ 2023 ની વિગતો અને અન્ય સંબંધિત માહિતી પ્રદાન કરે છે.

GSEB 10 Result 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા૧૧૮૬૯૬
વર્ગધોરણ 10 
શૈક્ષણીક વર્ષ2023
પરીક્ષાની તારીખમાર્ચ 2023 થી એપ્રિલ 2023
GSEB 10 પરિણામ તારીખજુન મહિનાના પ્રથમ અઠવાડીયામાં
પરિણામ સમયસાંજની આસપાસ
અધિકૃત વેબ પોર્ટલgseb.org

ધોરણ ૧૦નું પરિણામ કઇ તારીખે આવશે?

ધોરણ ૧૦ નુ પરિણામ માટે પેપર ચેકિંગ ની કામગીરી પુર્ણ થવા પર છે. અને પરિણામ જાહેર કરવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર થયુ તે જ રીતે ધોરણ ૧૨ નુ પરિણામ મે મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની શક્યતા શેવાઇ રહી છે. અને ધોરણ ૧૦ નુ પરિણામ જુન માસના પ્રથમ સપ્તાહ પછી જાહેર થાય તેવી શક્યતા છે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

IOCL Gujarat Bharti 2023 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

DHS Porbandar Recruitment 2023 : પોરબંદર જિલ્લા શહેરી આરોગ્યમાં ભરતી પરીક્ષા વગર સીધી નોકરી 

Talati Exam Center 2023: તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના, જાણી લો આ નવી અપડેટ

ધોરણ ૧૦નું પરિણામ કયારે જાહેર થઇ શકે?

ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા ૧૪ માર્ચ એ પ્રથમ પેપર અને ૨૮ માર્ચના રોજ અંતીમ પેપર લેવાયુ. આ પરિક્ષામા કુલ ૧૧૮૬૯૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. મળતી મહિતી પ્રમાણે ધોરણ ૧૦ નુ પરિણામ જુન મહિના પ્રથમ સપ્તાહ બાદ આવીશકે છે. ઓફિસિયલ માહીતી માટે બોર્ડની વેબસાઇટ ચકાશવી.

Important Links

GSEB 10 Result અહિયાં ક્લિક કરો
Home Pageઅહિયાં ક્લિક કરો

FAQs : ધોરણ 10 પરિણામને લગતા પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

ગુજરાત બોર્ડ નું પુરૂ નામ જણાવો?

ગુજરાત બોર્ડ નું પુરૂ નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે.

ધોરણ ૧૦ નુ પરિણામ કયારે જાહેર થશે?

ધોરણ ૧૦ નું પરિણામ જુન માસના પ્રથમ સપ્તાહ પછી જાહેર થાય તેવી શક્યતા છે.

GSEB ની સત્તાવાર વેબસાઇટ શું છે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની સત્તાવાર વેબસાઇટ gseb.org છે.

Leave a Comment