GPSSB Talati OMR Sheet : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા આજે તલાટી કમ મંત્રી ની પરીક્ષા યોજાય વા માં આવી તી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ ભાગ લીધો હતો એવામાં જીપીએસએસપી દ્વારા તલાટી કમ મંત્રી જાહેર કરવામાં આવી છે તો આજના લેખમાં આપણે જાણીશું કે તલાટી કમ મંત્રી ની ઓએમઆર શીટ કઈ રીતે ડાઉનલોડ કરવી
આજના લેખમાં તલાટી કમ મંત્રી ની પરીક્ષા તારીખ 7/05/2023 ના રોજ યોજવેલ પેપર માટે ની omr PDF મૂકવા માં આવી છે .
GPSSB Talati OMR Sheet : તલાટી OMR શીટ જાહેર અહી થી જોવો
બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પરીક્ષા તારીખ | ૭ મેં 2023 |
પરીક્ષાનું નામ | તલાટી |
વર્ષ | 2023 |
કેટેગરી | તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023 |
પરિણામ ઘોષણા મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
તલાટી OMR શીટ PDF કેવી રીતે ડાઉનલોડ કરવી?
તલાટી કમ મંત્રી ઓએમઆર શીટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી ડાયરેક્ટ લિંક દ્વારા તમે પોતાની સીટ ડાઉનલોડ કરી શકો છો વધુ માહિતી માટે તમે GPSSB.gov.in પર જઈ શકો છો
મહત્વપૂર્ણ લિંક્સ
તલાટી પેપર 2023 | અહી ક્લિક કરો |
તલાટી OMR Sheet જુઓ Link 1 | અહી ક્લિક કરો |
તલાટી OMR Sheet જુઓ Link 2 | અહી ક્લિક કરો |
તલાટી OMR Sheet નોટિફિકેશન | અહી ક્લિક કરો |
સરકારી માહિતી માટે | માહિતી |