DHS Porbandar Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પોરબંદર જિલ્લા શહેરી આરોગ્ય એકમમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે.
DHS Porbandar Recruitment 2023
સંસ્થાનું નામ | જિલ્લા શહેરી આરોગ્ય એકમ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | પોરબંદર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 01 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 09 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://porbandar.nic.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ પોરબંદર દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 (કોન્ટ્રાન્ટ રિન્યુ થતા 5% નો વધારો કરવામાં આવશે) |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 13,000 |
કુલ ખાલી જગ્યા:
DHS પોરબંદરની આ ભરતીમાં મેડિકલ ઓફિસર ની 09, સ્ટાફ નર્સ ની 09 તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 09 જગ્યા ખાલી છે. આમ, કુલ 27 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:
JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી
Pandit Dindayal Awas Yojana 2023 : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કરો
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા શહેરી આરોગ્ય એકમ પોરબંદર ઘ્વારા 01 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 મે 2023 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs : ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી ની છેલ્લી તારીખ: 09 મે 2023
પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?
પોરબંદર આરોગ્ય કેન્દ્રમાં ભરતી ની સતાવાર વેબસાઇટ https://porbandar.nic.in/ છે?
1 thought on “DHS Porbandar Recruitment 2023 : પોરબંદર જિલ્લા શહેરી આરોગ્યમાં ભરતી પરીક્ષા વગર સીધી નોકરી ”