કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી Coal India Limited Recruitment : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપનીમાં 10 પાસ માટે 335+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Coal India Limited Recruitment 2023
સંસ્થાનું નામ | કોલ ઈન્ડિયા લિમિટેડ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 09 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 09 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ www.nclcil.in |
Coal India Limited Recruitment – પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શોવેલ ઓપરેટર, ડમ્પર ઓપરેટર, સરફેસ માઈનર ઓપરેટર, ડોઝર ઓપરેટર, ગ્રેડર ઓપરેટર, પે લોડર ઓપરેટર તથા ક્રેઈન ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કોલ ઈન્ડિયા ભરતી માટે કુલ ખાલી જગ્યા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શોવેલ ઓપરેટરની 35, ડમ્પર ઓપરેટરની 221, સરફેસ માઈનર ઓપરેટરની 25, ડોઝર ઓપરેટરની 37, ગ્રેડર ઓપરેટરની 06, પે લોડર ઓપરેટરની 02 તથા ક્રેઈન ઓપરેટરની 12 આમ કુલ 338 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
Coal India Limited Recruitment – લાયકાત
- અરજી કરવા માટે શેક્ષિણક લાયકાત 10 પાસ તથા તેની સમકક્ષ અભ્યાસ મંગાવામાં આવ્યો છે. અન્ય લાયકાત સંબંધી માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
કોલ ઈન્ડિયા ભરતી પગારધોરણ
- આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દૈનિક 1,502 રૂપિયા વેતન ચુકાવવામાં આવશે.
Coal India Limited Recruitment – વયમર્યાદા
- Coal India ની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા
- ઓપરેટરના પદ પર પસંદગી પામવા માટે ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ થવાનું રહેશે.
કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે અરજી ફી
Coal Indiaની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી કેટેગરી તથા નિવૃત અધિકારી ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચુકાવવાની રહેતી નથી જયારે સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 1,000 રૂપિયા ચૂકવવાના રહેશે.
Coal India Limited Recruitment – જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- અરજદારની સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- ધોરણ-10 અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ www.nclcil.inવિઝીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply online” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
Har Ghar Tiranga Certificate | હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
Meri Maati Mera Desh Certificate | મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.