Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2023 : મહિલાઓને મળશે બ્યુટી પાર્લર કીટ યોજના હેઠળ, અહીંથી ફોર્મ ભરો

Beauty Parlour Kit Sahay Yojana Gujarat માનવ ગરિમા યોજના 2023 હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2023

યોજનાનું નામમાનવ ગરિમા યોજના 2023
હેઠળરાજ્ય સરકાર (ગુજરાત)
આર્ટિકલ નું નામBeauty parlour Kit sahay 2023
આર્ટિકલ ની કેટેગરીYojana
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
સત્તાવાર પોર્ટલe-kutir.gujarat.gov.in
 અરજી શરૂ થવાની તારીખ01/04/2023
મળવાપાત્ર લાભમફત બ્યુટી પાર્લર કીટ

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

બ્યુટી પાર્લર કીટ સહાય માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રેશન કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  5. મોબાઇલ નંબર
  6. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  7. અભ્યાસના પુરાવા
  8. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  10. જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

બ્યુટી પાર્લર કીટ સહાય ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

Beauty Parlour Kit Sahay Yojana માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી

  1. મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  2. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  3. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  4. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

મહત્વની તારીખ

એપ્લિકેશન શરૂ થવાની તારીખ01/04/2023
યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદીઅહીં ક્લિક કરો

Leave a Comment