AMC Recruitmen 2023 : સરકારી નોકરી કરવા માંગતા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેર કરેલ છે. દરેક ઉમેદવારો વિવિધ જગ્યાઓ પ્રમાણે ફોર્મ ભરી શકશે. આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
AMC Recruitmen 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 368 |
છેલ્લી તારીખ | 5 જૂન 2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | ahmedabadcity.gov.in |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી
AMC Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 અંતર્ગત ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટે નીચે આપેલ પોસ્ટ જુઓ.
જગ્યાનું નામ | જગ્યા | લાયકાત |
ગાયનેકોલોજીસ્ટ | 11 | M.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology |
પીડીયાટ્રીશીયન | 12 | M.D. (Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics |
મેડીકલ ઓફીસર | 46 | માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજીયાત. |
એક્સ રે ટેક્નીશીયન | 02 | Possess the Degree of B.Sc with Physics as one of the subject. Possess the certificate of having passed the prescribed X-Ray technician training course conducted by recognized Institution of a Medical College in Gujarat State. Two years experience for the post preferred. |
લેબ ટેકનીશીયન | 34 | બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી. પસંદગી આપવામાં આવશે. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટીફીકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર આસી. લેબોરેટરી ટેકનીશીયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. |
ફાર્માસીસ્ટ | 33 | માન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ |
સ્ટાફનર્સ | 09 | ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. (નર્સિંગ)ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. અથવા જનરલ નર્સિંગ અને મીડવાઈફરીનો ડીપ્લોમા ધરાવનાર. અથવા મીડવાઈફરીનો ટૂંકાગાળાનો કોર્સ કરેલ હોવો જોઈએ. કોમ્પ્યુટરની ક્વોલીફાઈડ પરીક્ષા પાસ કરી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી લખતા, વાંચતા, બોલતા આવડવું જોઈએ. |
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) | 55 | ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ. / એફ.એચ.ડબલ્યુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ. ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. |
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર | 166 | ગર્વમેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્સ પાસ અથવા એ.એન.એમ.કોર્સ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમા અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ. સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ. અન્ય |
પગારધોરણ : AMC Recruitmen
- અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
વય મર્યાદા : AMC Recruitmen
- ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
અરજી ફી : AMC Recruitmen
- બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. 112/- (અંકે રૂપિયા એકસો બાર પુરા) ઓનલાઈન તારીખ 11-06-2023 સુધીમાં ભરવાના રહેશે.
અરજી કેવી રીતે કરવી ?
- ઉમેદવારે ઓનલાઈન http://www.ahmedabadcity.gov.in/ વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક કરી કરવાની રહેશે.
Kheti Bank Recruitment | ખેતી બેંકની ભરતી 2023
અરજી કરવા માટે લિન્ક :
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
- AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીની છેલ્લી તારીખ 5 જૂન 2023 છે.